લોકપ્રિય ટીવી કપલ ઐશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટ એ 30 નવેમ્બર 2021 માં લગ્ન કર્યા હતા 

લોકપ્રિય ટીવી કપલ ઐશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટ અલગ થઈ ગયા છે. આ સમાચાર ઘણા સમયથી ચાહકોમાં વાયરલ થઈ રહ્યા છે.  

ઐશ્વર્યાએ એક રહસ્યમય પોસ્ટ શેર કરી. જેમાં તેણે જીવનમાં આવતા ફેરફારો વિશે લખ્યું છે

ઐશ્વર્યાએ લખ્યું - જીવન એટલે છોડી દેવું. ઘણી બધી બાબતોને છોડી દેવી જે તમને હતાશા આપે છે.

આપણે ગુસ્સે થઈએ છીએ, આપણી નબળાઈઓથી વાકેફ થઈએ છીએ અને આપણા સંઘર્ષો અને ભૂલો જોઈએ છીએ. 

આપણે જીવનમાં આગળ વધવું પડશે અને નવી શરૂઆત કરવી પડશે. ઐશ્વર્યાએ આ વાક્ય શેર કર્યું છે. 

આ પોસ્ટ વાંચ્યા પછી, ચાહકો અનુમાન લગાવવા લાગ્યા છે કે તેણી નીલથી અલગ થઈ ગઈ છે. 

જોકે ઐશ્વર્યાએ પુષ્ટિ આપી નથી કે તેણી અને નીલ છૂટાછેડા લઈ રહ્યા છે, બંને ઘણા સમયથી સાથે કોઈ ફોટા શેર કરી રહ્યા નથી.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow