બોલિવૂડ નો સફળ અભિનેતા અજય દેવગણ આજે તેનો 55 મોં જન્મદિવસ ઉજવી રહ્યો છે 

અજય દેવગનનો જન્મ 2 એપ્રિલ 1969ના રોજ પંજાબી પરિવારમાં થયો હતો. તે પંજાબના અમૃતસરનો રહેવાસી છે. 

અજય દેવગણ ના પિતા વીરુ દેવગન સ્ટંટ કોરિયોગ્રાફર હતા જેઓ ફિલ્મોમાં એક્શન અને સ્ટંટ દ્રશ્યો ફિલ્માવતા હતા 

બહુ ઓછા લોકો જાણે છે કે અજય દેવગનનું અસલી નામ વિશાલ વીરુ દેવગન હતું. ફિલ્મોમાં આવતા પહેલા તેને તેનું નામ બદલી નાખ્યું 

અજય દેવગને 1991માં ફિલ્મ 'ફૂલ ઔર કાંટે'થી ડેબ્યૂ કર્યું હતું. તેમના પિતા વીરુ દેવગને તેને એક્શન હીરો તરીકે ઓળખ આપી  

અજય દેવગન પ્રતિભાશાળી અભિનેતા છે.એક રિપોર્ટ અનુસાર તેણે અત્યાર સુધીમાં 100 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે 

મીડિયા રિપોર્ટ મુજબ, અજય દેવગનની કુલ સંપત્તિ લગભગ 427 કરોડ રૂપિયા છે. તેની પાસે મુંબઈમાં આલીશાન બંગલો, લંડનમાં ઘર અને રોલ્સ રોયસ જેવી લક્ઝરી કાર છે.

અજુય દેવગને બોલિવૂડ ની સફળ અભિનેત્રી કાજોલ સાથે લગ્ન કર્યા છે.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow