ફિલ્મ 'લાઈલા' ભલે બોક્સ ઓફિસ પર ન ચાલી, પરંતુ બોલિવૂડ એક્ટ્રેસ આકાંક્ષા શર્માએ પોતાની ચમક ફીકી પડવા દીધી નથી!
આકાંક્ષા અવારનવાર સોશિયલ મીડિયા પર એવા લુક્સ શેર કરે છે જે ફેન્સનું ધ્યાન ખેંચી લે છે
હાલમાં જ આકાંક્ષાએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે, જે ઇન્ટરનેટ પર ભારે ધૂમ મચાવી રહી છે
આકાંક્ષાએ આ ફોટોશૂટ માટે એક બ્લેક શિયર એમ્બ્રોઇડરી વાળો ગાઉન પસંદ કર્યો છે,
આ આઉટફિટના ફૂલ સ્લીવ્ઝ અને બોડી પર ડીપ ફ્લોરલ લેસ ડિટેલિંગ કરવામાં આવ્યું છે, જે તેના લુકને ક્લાસી ટચ આપે છે.
ગાઉનની સ્વીટહાર્ટ નેકલાઇન અને તેનો ડાર્ક, બોલ્ડ અંદાજ એક્ટ્રેસની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યા છે
આ ગાઉનમાં આપવામાં આવેલો થાઈ-હાઈ સ્લિટ લુકમાં એક જબરદસ્ત ડ્રામેટિક અને બોલ્ડ એલિમેન્ટ ઉમેરી રહ્યો છે
ફિલ્મ ભલે ફ્લોપ રહી, પણ આકાંક્ષાના આ લુકને ઇગ્નોર કરવો મુશ્કેલ છે!