ભોજપુરી ક્વીન અક્ષરા સિંહે  પોતાની તસવીરો શેર કરીને ઇન્ટરનેટનું તાપમાન વધારી દીધું છે 

આ તસવીરોમાં અક્ષરા બ્રાઉન કલર ના શિમરી થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં જોવા મળી રહી છે 

આ ગાઉન માં અક્ષરા અત્યંત સુંદર અને ગ્લેમરસ દેખાઈ રહી છે. 

થાઈ સ્લિટ ડ્રેસમાં અક્ષરાએ એકથી એક ચડિયાતા પોઝ આપ્યા છે 

અક્ષરા સિંહ ની તસવીરો જોઈને ચાહકો તેના દિવાના બની રહ્યા છે.’ 

આ શાનદાર ફોટોશૂટ શેર કરતા અક્ષરાએ કેપ્શનમાં લખ્યું છે - 'સુપ્રભાત પ્યારા દોસ્તો'. 

અક્ષરાએ વધુમાં લખ્યું - 'ગરમ ભૂરા રંગના શેડ્સમાં લપેટાયેલી...'.

અક્ષરા સિંહનો આ સ્ટાઇલિશ અવતાર સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow