ભોજપુરી સિનેમાની લોકપ્રિય અભિનેત્રી અક્ષરા સિંહે કેટલીક સુંદર તસવીરો શેર કરી છે.
આ તસવીરોમાં અક્ષરા બ્લેક કલરના આઉટફિટમાં એકદમ ગ્લેમરસ જોવા મળી રહી છે.
આ તસવીરો માં અક્ષરા એકદમ નવા અને સ્ટાઇલિશ લૂકમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
તેણે પોતાના આ લૂકને સુંદર અને ભવ્ય મોતીના હાર સાથે કમ્પ્લીટ કર્યો છે
અક્ષરા નો આ મોતી નો હાર તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યો છે.
અક્ષરાનો આ લૂક એક ખાસ ઇવેન્ટનો છે, જેમાં તેણે હાજરી આપી હતી.
અભિનેત્રીએ આ તસવીરો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે, 'તેરે લિયે'
અક્ષરા સિંહનો આ સિમ્પલ છતાં એલિગન્ટ લૂક જોઈને ફેન્સ તેની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More