અલાયા એફ બોલિવૂડ ની લોકપ્રિય અને બોલ્ડ અભિનેત્રી છે. 

અલાયા એફ એ પૂજા બેદી ની દીકરી છે. તેમજ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે.  

અલાયા એ તેના ક્રિસમસ સેલિબ્રેશન ની કેટલીક તસવીરો શેર કરી છે. 

નવાઈ ની વાત એ છે કે આ તસવીરો માં ગ્રીન ની જગ્યા એ પિન્ક ક્રિસમસ ટ્રી જોવા મળી રહ્યું છે.  

આ તસવીરો માં અલાયા એફ સફેદ ઓફ શોલ્ડર શોર્ટ ડ્રેસ માં ખુબ સુંદર લાગી રહી છે. 

અલાયા એ ક્રિસમસ થીમ કલર લાલ ને બદલે ગુલાબી રાખ્યો હતો. 

અલાયાએ ક્રિસમસ ટ્રીની દરેક સજાવટ ગુલાબી રંગથી કરી અને લખ્યું, 'ક્રિસમસ ઇઝ પિંક'

અલાયા એ તેના મિત્રો સાથે ક્રિસમસની ઉજવણી કરી હતી.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow