અલાયા એફ બોલિવૂડ ની બોલ્ડ અને ગ્લેમરસ અભિનેત્રી છે.

અલાયા એફ અવારનવાર તેની તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે. 

તાજેતર માં અલાયા એ તેની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે.  

અલાયા એફ એ મોનોકની માં તેનું ફોટોશૂટ કરાવ્યું છે. જે વાયરલ થઇ રહ્યું છે.  

આ તસવીરો માં અલાયા લાઈટ પિન્ક કલર ની મોનોકની માં જોવા મળી રહી છે. 

આ મોનોકની પર અલાયા એ સફેદ શ્રગ કેરી કર્યો છે. આ સાથે તેને સફેદ મોજા પણ પહેર્યા છે.  

ગ્લેમ મેકઅપ સાથે અલાયા એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે. 

અલાયા એ આ દરમિયાન તેના કર્વી ફિગર ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow