પૂજા બેદી અલાયા એફ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે.
અલાયા એ ફરી એક વખત તેના ફોટા શેર કર્યા છે જેમાં તેનો ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે.
આ તસવીરો માં અલાયા એફ વ્હાઇટ કલરના ઓફ શોલ્ડર મિની ડ્રેસમાં જોવા મળી રહી છે.
ઇન્ડોર સેટઅપમાં ફોટોશૂટ કરાવતી વખતે, અલાયા એફ એ તેને કેપ્શન આપ્યું - ફર્નિચર પર ફર્નિચર.
અલાયા એફ એ ઇયરિંગ્સ નેકપીસ, રિંગ્સ, બેગ અને સફેદ મેચિંગ હાઇ હીલ્સ સાથે તેના લુકને એક્સેસરીઝ કર્યો હતો
અલાયા એફ ની તસવીરો સામે આવતા જ ઇન્ટરનેટ પર વાયરલ થઇ જાય છે.
અલાયા એફ ની આ તસવીરો પર ચાહકો દિલ ખોલી ને પ્રેમ વરસાવી રહ્યા છે.
અલાયા એફ નો આ ગ્લેમરસ અંદાજ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More