અભિનેત્રી અલાયા એફ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે
અલાયા અવારનવાર તેના બોલ્ડ ફોટા થી ઈન્ટરનેટ પર ધૂમ મચાવતી રહે છે.
તાજેતરમાં અલાયા એ તેના તેના ખૂબ જ બોલ્ડ ફોટા શેર કર્યા છે.
આ તસવીરોમાં અલાયા એફ બ્લેક કલરના ટોપ અને ટ્રાઉઝરમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
આ તસવીરો શેર કરતા, અલાયા એફએ તેને કેપ્શન આપ્યું - મિડ વીક ચેક ઇન.
અલાયા એફ ની આ તસવીરો પર ચાહકો દિલ ખોલી ને પ્રેમ લૂંટાવી રહ્યા છે.
ચાહકો ને અલાયા એફ નો આ અવતાર ખુબ પસંદ આવી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે અલાયા એફ એ અભિનેત્રી પૂજા બેદી ની દીકરી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More