અલાયા એફ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે.
અલાયા એફ અવારનવાર તેના ગ્લેમરસ ફોટા શેર કરતી રહે છે.
તાજેતરમાં જ અલાયા એફ એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરોમાં અલાયા ઓફ શોલ્ડર બ્લેક એન્ડ વ્હાઈટ ગાઉન માં જોવા મળી રહી છે,.
અલાયા એ ગોલ્ડન ઇયરિંગ્સ, રિંગ્સ અને હીલ્સ સાથે તેના લુકને એક્સેસરીઝ કર્યો છે.
ગ્લોસી મેકઅપ સાથે અલાયા એ તેના વાળ ખુલ્લા રાખ્યા છે.
આ દરમિયાન અલાયા એફ તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
અલાયા નો આ લુક જોઈ ચાહકો તેના દીવાના થઇ રહ્યા છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More