અલાયા એફ એ પૂજા બેદી ની દીકરી અને અભિનેત્રી છે.
અલાયા એ ફિલ્મ જવાની જાનેમન થી બોલિવૂડ માં એન્ટ્રી કરી હતી.
અલાયા અવારનવાર તેની તસવીરો થી ઈન્ટરનેટ પર આગ લગાવતી રહે છે.
અલાયા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં અલાયા બેલ્ક ઓફ શોલ્ડર ટોપ અને સ્કર્ટ માં જોવા મળી રહી છે.
આ ઐરફીટ પર સુંદર એમ્બ્રોડરી કરવામાં આવી છે. જે તેને સુંદર બનાવી રહી છે.
સ્ટેટમેન્ટ ઇયરિંગ્સ, બ્રેસલેટ અને સિલ્વર બેગ સાથે અલાયા એ તેના લુક ને પૂર્ણ કર્યો છે.
આ દરમિયાન અલાયા એ કેમેરા સામે એક થી એક કિલર પોઝ આપ્યા હતા.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More