અનંત અને રાધિકા ની સંગીત સેરેમની માં આલિયા ભટ્ટ પતિ રણબીર કપૂર સાથે પહોંચી હતી
આ ઈવેન્ટમાં આલિયાએ બ્લેક અને ગોલ્ડન વેલ્વેટ લહેંગા પહેર્યો હતો
ફેશન ડિઝાઈનર ફરાઝ મનન દ્વારા ડિઝાઈન કરાયેલ આ લેહેંગા સ્કર્ટમાં સોનેરી ભરતકામ કરવામાં આવ્યું હતું.
આ સુંદર લહેંગા સાથે આલિયા ભટ્ટ એ પારદર્શક કાળો દુપટ્ટો પહેર્યો હતો
કાન માં મોટી ચમકદાર બુટ્ટી આલિયા ભટ્ટ ના લુકમાં વધારો કરી રહી હતી.
મિનિમલ મેકઅપ સાથે આલિયા ભટ્ટ એ તેના વાળ ખુલ્લા રાખ્યા હતા.
આલિયા ભટ્ટ નો આ લુક તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે.