રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બોલિવૂડ ના પાવર કપલ છે.
આલિયા અને રણબીરે તેમના પરિવાર સાથે દિવાળી ની ઉજવણી કરી હતી.
આલિયા ભટ્ટે તેના સોશિયલ મીડિયા પર આ ઉજવણી ની કેટલીક તસવીરો શેર કરી છે.
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે તેમની પુત્રી રાહા કપૂર સાથે દિવાળીની ઉજવણી કરી હતી.
આ દરમિયાન આલિયા, રણબીર અને રાહા ગોલ્ડન કલરના આઉટફિટમાં જોવા મળ્યા હતા.
આ દરમિયાન આલિયા અને રણબીર ની દીકરી એકદમ ક્યૂટ જોવા મળી હતી.
આલિયા એ સુંદર ગ્લોડન રંગ ની સાડી પહેરી હતી અને વાળ માં ફૂલ પણ લગાવ્યા હતા.
આલિયા એ શેર કરેલી આ તસવીરો તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More