૭૯મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બોલિવૂડ ક્વીન આલિયા ભટ્ટે સતત બીજા વર્ષે હાજરી આપીને ધૂમ મચાવી છે 

પેસ્ટલ પિંક ગાઉનમાં આલિયા રેડ કાર્પેટ પર ઉતરતા જ સૌની નજર તેના પર અટકી ગઈ હતી 

આલિયાએ આ ખાસ પ્રસંગ માટે સ્ટ્રેપલેસ પેસ્ટલ પિંક કલરનો ગાઉન પસંદ કર્યો હતો 

ગાઉનની સ્વીટહાર્ટ નેકલાઇન અને ફ્રન્ટ કટ ડિટેલ તેને મોડર્ન લુક આપી રહ્યા હતા. 

આલિયાએ આ લુક માટે પોતાના વાળને સોફ્ટ વેવી લુકમાં ખુલ્લા રાખ્યા હતા.  

આલિયાએ હંમેશાની જેમ ડ્યુઈ બેઝ, સોફ્ટ પિંક બ્લશ અને ન્યૂડ-પિંક લિપ શેડ સાથે મિનિમલ મેકઅપ રાખ્યો હતો 

આ લુકનું મુખ્ય આકર્ષણ પિંક સ્ટોન્સ અને ડાયમંડ ડિટેલિંગ વાળો સ્ટેટમેન્ટ નેકલેસ હતો 

પેસ્ટલ પિંક લુક અને આકર્ષક અદાઓને કારણે આલિયા રેડ કાર્પેટ પર બિલકુલ 'બાર્બી' જેવી લાગતી હતી  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow