15 માર્ચ 1993ના રોજ મુંબઈમાં જન્મેલી આલિયા ભટ્ટ આજે તેનો 31 મોં જન્મદિવસ ઉજવી રહી છે.  

આલિયા ભટ્ટ ના પિતા મહેશ ભટ્ટ એક પીઢ ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક છે, જ્યારે બહેન પૂજા ભટ્ટ પણ એક મહાન અભિનેત્રી રહી છે.

આલિયા બાળપણથી જ તેની બહેન પૂજાની જેમ અભિનેત્રી બનવા માંગતી હતી. તેની ઝલક તેની એક્ટિંગમાં પણ જોવા મળે છે. 

આલિયા માત્ર છ વર્ષની હતી ત્યારે તેણે સંઘર્ષ ફિલ્મમાં પ્રીતિ ઝિન્ટાના બાળપણનું પાત્ર ભજવ્યું હતું અભિનેત્રી તરીકે આલિયા એ સ્ટુડન્ટ ઑફ ધ યર થી ડેબ્યૂ કર્યું હતું. 

આલિયાએ એક ઇન્ટરવ્યૂ માં જણાવ્યું હતું  કે,જ્યારે તેણે ફિલ્મ 'બરફી' જોઈ ત્યારે તે રણબીરના પ્રેમમાં પડી ગઈ હતી. રણબીર અને આલિયા વચ્ચે પ્રેમ ફિલ્મ બ્રહ્માસ્ત્ર થી ખીલ્યો 

આલિયા અને રણબીરે 14 એપ્રિલ 2022 માં લગ્ન કર્યા હતા અને તેમને એક દીકરી પણ છે જેનું નામ રાહા છે 

મીડિયા રિપોર્ટ મુજબ આલિયા ભટ્ટ ની કુલ સંપત્તિ 299 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.  

આલિયાના મુંબઈમાં બે ફ્લેટ છે. જેની કિંમત 13 કરોડ અને 32 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. આલિયાના લંડનના ઘરની કિંમત ભારતીય રૂપિયામાં 37 કરોડ રૂપિયા સુધી છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow