આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા પર શેર કરી લેટેસ્ટ તસવીરો, સ્ટાઇલિશ લુક જોઈ ફેન્સ થયા ફિદા.

આલિયા ભટ્ટે બ્લેક કલરનો શાનદાર બેકલેસ ડ્રેસ પહેરીને આપ્યા દમદાર પોઝ 

અભિનેત્રીએ તેના વાળમાં લીલા રંગની 'બો-ક્લિપ' લગાવીને મસ્ત અંદાજમાં પોઝ આપ્યા 

આ ફોટોમાં આલિયાના ક્યૂટ એક્સપ્રેશન્સ જોઈને ફેન્સ દિલ હારી બેઠા છે

કોમેન્ટ સેક્શનમાં આલિયા ની સુંદરતા ના વખાણ નો વરસાદ થઇ રહ્યો છે 

માત્ર લીલી જ નહીં, આલિયાએ લાલ રંગની બો-ક્લિપમાં પણ તસવીરો શેર કરી છે, 

તસવીરો શેર કરતા આલિયાએ કેપ્શનમાં લખ્યું - 'બોર્ઝ (Bows) નો ફેઝ ચાલી રહ્યો છે'

માત્ર ગણતરીની મિનિટોમાં જ આલિયાની આ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ છે,

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow