આલિયા ભટ્ટ તાજેતરમાં જ તેની સિરીઝ 'પોચાર'ના ટ્રેલર લૉન્ચ માં પહોંચી હતી
આ ઇવેન્ટ દરમિયાન પાપારાઝીએ તેને કેમેરામાં કેદ કરી હતી. જેમાં તે લેડી બોસ લુક માં જોવા મળી હતી
આ દરમિયાન આલિયા ભટ્ટ નીલા રંગના પેન્ટ સૂટમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી
આલિયા ભટ્ટે સ્મોકી મેકઅપ સાથે ઓપન હેરસ્ટાઇલ મેચ કરીને તેના લુક ને કમ્પ્લીટ કર્યો હતો
આલિયા ભટ્ટ ખૂબ જ સ્ટાઇલિશ છે અને તે ઘણીવાર પોતાના લુકથી બધાને દિવાના બનાવી દે છે.
આલિયા ભટ્ટ એ 'પોચાર' વેબ સિરીઝ ની કો પ્રોડ્યૂસર છે.
આ ટ્રેલર લોન્ચ દરમિયાન આલિયા ભટ્ટે આ સિરીઝ વિશે વાત કરી હતી.
આલિયા ભટ્ટ ની વેબ સિરીઝ 'પોચાર' 23 ફેબ્રુઆરી એ રિલીઝ થશે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More