આલિયા ભટ્ટ એ તાજેતર માં એક ઇવેન્ટ માં હાજરી આપી હતી 

આલિયા ભટ્ટે પ્રખ્યાત ડિઝાઇનર અનમિકા ખન્ના દ્વારા તૈયાર કરાયેલ શાનદાર ગોલ્ડન કોચર પહેર્યું હતું

લુકને વધુ રિચ બનાવવા માટે 'The Rah Jewels' ના હાથફૂલ અને 'Amrapali' ની સુંદર ઈયરિંગ્સ પહેરી હતી. 

પુનીત સૈની દ્વારા કરાયેલ પરફેક્ટ ગ્લેમ મેકઅપમાં આલિયાની ત્વચા એકદમ ગ્લોઈંગ લાગી રહી હતી 

રિયા કપૂર અને મનીષા મેલવાનીની ટીમે આલિયાના આ આખા લુકને ખૂબ જ ઝીણવટપૂર્વક સ્ટાઇલ કર્યો હતો.

વૈષ્ણવ પ્રવીણના કેમેરામાં કેદ થયેલી આલિયાની દરેક અદા ચાહકોનું દિલ જીતી રહી છે. 

ઈન્ટરનેટ પર આલિયાના આ ગોલ્ડન લુકની તસવીરો અત્યારે જોરદાર ટ્રેન્ડ કરી રહી છે.

આલિયા તેની ફિલ્મ આલ્ફા અને લવ એન્ડ વોર ની શૂટિંગ માં વ્યસ્ત છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow