આલિયા ભટ્ટ બોલિવૂડ ની સફળ અને લોકપ્રિય અભિનેત્રી છે.
તાજેતર માં આલિયા ભટ્ટ તેના મિત્ર અયાન મુખર્જી દ્વારા આયોજિત દુર્ગા પંડાલ માં પહોંચી હતી
આલિયા ભટ્ટ આ કાર્યક્રમમાં સોનેરી રંગની પારદર્શક સાડી પહેરી ને પહોંચી હતી
આલિયા એ આ આઉટફિટ ના કેટલાક ફોટા તેના સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.
આલિયા એ આ સાડી સાથે ક્રીમ કલર નું ફૂલ સ્લીવ બ્લાઉઝ પહેર્યું હતું.
કાનની બુટ્ટી અને વિશિષ્ટ હેરસ્ટાઇલ થી આલિયા એ પોતાનો લુક પૂર્ણ કર્યો હતો.
આલિયાનો સીધો-પલ્લું સાડી લુક ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
આલિયા ની તસવીરો જોઈ ચાહકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More