આલિયા ભટ્ટ હાલમાં જેદ્દાહમાં છે. એક્ટ્રેસે રેડ સી ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી હતી 

આલિયાના આ કિલર લુકની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

આ તસવીરો માં આલિયા બ્લેક સ્લીવલેસ ફ્રોક માં જોવા મળી રહી છે. 

સ્ટાઈલિસ્ટ રિયા કપૂરના જણાવ્યા અનુસાર,આ ફ્રોક પીયરે બાલમેન દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે.

આલિયા ભટ્ટે ડ્રેસ સાથે આંખો પર બ્લેક કલરના ચશ્મા પહેર્યા હતા 

ડ્રેસની સાથે આલિયાએ ડાયમંડ નેકલેસ પહેર્યો હતો. આ નેકલેસ તેમની સુંદરતામાં વધારો કરી રહ્યો હતો 

કાનોમાં ડાયમંડ ટોપ્સ સાથે આલિયાએ પોતાના લુકને બેલેન્સ કર્યો હતો. 

આલિયા ભટ્ટ મિનિમલ મેકઅપમાં પણ ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow