BAFTA 2026 ના રેડ કાર્પેટ પર આલિયા ભટ્ટે ક્લાસિક હોલીવુડ ગ્લેમરનો જલવો બતાવ્યો 

આલિયાનો આ લુક ખાસ કરીને આઇકોનિક અભિનેત્રી મરિલિન મુનરોથી પ્રેરિત હતો 

આલિયા એ ગુઇચીનો કસ્ટમ-મેડ સિલ્વર સીક્વિન ગાઉન પહેર્યો હતો

ગાઉનમાં હોલ્ટર-નેક ડિઝાઇન, ડ્રામેટિક ઓપન-બેક અને સાઇડ કટઆઉટ ડિટેલ્સ હતી 

લુકને વધુ રોયલ બનાવવા માટે આલિયાએ સફેદ વોલ્યુમિનસ ફોક્સ-ફર સ્ટોલ કેરી કર્યો હતો 

ડાયમંડ ડ્રોપ ઇયરિંગ્સ, સોફ્ટ વેવી હેર અને ડ્યુઇ મેકઅપએ તેના ઓવરઓલ લુકને ચાર ચાંદ લગાવી દીધા.

રેડ કાર્પેટ પર આલિયાએ જણાવ્યું કે તેની દીકરી રાહા તેની સૌથી મોટી પ્રેરણા છે

આલિયા નો આ લુક ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow