આલિયા ભટ્ટે હાલમાં જ મિલાન ફેશન વીકના 'ગુચી' (Gucci) ઇવેન્ટમાં હાજરી આપી હતી
આલિયા ભટ્ટે આ ખાસ ઇવેન્ટ માટે બ્લેક કલરનો શાનદાર આઉટફિટ પસંદ કર્યો હતો
ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી આ તસવીરોમાં તે અત્યંત સ્ટાઇલિશ અને બોલ્ડ દેખાઈ રહી છે.
આલિયાએ આ ઇવેન્ટમાં બ્લેક લેધર ડ્રેસ પહેર્યો હતો.
પોતાના લુકને વધુ મોર્ડન બનાવવા માટે આલિયાએ ડ્રેસ સાથે મેચિંગ બ્લેક હીલ્સ કેરી કરી હતી
મેકઅપની વાત કરીએ તો આલિયાએ તેને ખૂબ જ સટલ અને નેચરલ રાખ્યો હતો
આલિયાએ તેના ઓલ બ્લેક લુકમાં ચાર ચાંદ લગાવવા માટે બ્લેક ગોગલ્સ નો ઉપયોગ કર્યો હતો
આલિયા નો આ હાઈ-ફેશન લુક ઇન્ટરનેટ પર ખૂબ ચર્ચા જગાવી રહ્યો છે
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More