આલિયા ભટ્ટ બોલિવૂડ ની લોકપ્રિય અને સફળ અભિનેત્રી છે 

તાજેતર માં આલિયા એ ઇટાલીમાં મિલાન ફેશન વીક 2025 માં હાજરી આપી હતી 

આ ઇવેન્ટ માં આલિયા ના ગ્લેમરસ લુક એ સૌ નું ધ્યાન ખેંચ્યું હતું.  

આલિયા એ તેના સોશિયલ મીડિયા પર આ ઇવેન્ટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં આલિયા ન્યૂડ સેટિન આઉટફિટ સાથે ઓવરસાઈઝ બ્લેક ફર કોટ માં જોવા મળી રહી છે. 

સ્ટાઈલિશ હીલ્સ અને નેટ સ્ટોકિંગ્સમાં આલિયાએ રેડ કાર્પેટ પર ધમાકેદાર એન્ટ્રી કરી હતી. 

આલિયા ના લુકમાં  સીધા વાળ, સ્મોકી આઈ મેકઅપ અને સ્ટેટમેન્ટ પર્સ આકર્ષણનું કેન્દ્ર રહ્યા.

આલિયા ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow