'ઝી સિને એવોર્ડ્સ'ની પ્રેસ કોન્ફરન્સમાં આલિયાના લુકએ બધાને દીવાના બનાવી દીધા હતા
બ્લેક ટ્રાઉઝર અને બ્રાઉન કોટમાં આલિયા ખૂબ જ સુંદર લાગી રહી હતી
આલિયા એ આ આઉટફિટ સાથે મેકઅપ ન્યુનતમ રાખ્યો હતો તેમજ વાળ ને ખુલ્લા રાખ્યા હતા.
આ દરમિયાન આલિયા એ ચમકદાર ટ્રોફીનું અનાવરણ કર્યું હતું
'ઝી સિને એવોર્ડ્સ'ની પ્રેસ કોન્ફરન્સમાં મૌની રોય નો ઓલ બ્લેક લુક જોવ મળ્યો હતો.
મૌની રોય બ્લેક ક્રોપ ટોપ, બ્લેક ક્રોપ્ડ બ્લેઝર અને બ્લેક ટ્રાઉઝરમાં ખૂબ જ સુંદર લાગતી હતી. .
નુસરત ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
ચાહકો નુસરત ના આ અવતાર ને ખુબ પસંદ કરી રહ્યા છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More