'પુષ્પા 2'ના શૂટિંગમાં વ્યસ્ત અલ્લુ અર્જુન આજે તેનો જન્મદિવસ ઉજવી રહ્યો છે.  

તાજેતરમાં જ અલ્લુ અર્જુન ને 'પુષ્પાઃ ધ રાઇઝ' માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો.  

મીડિયા રિપોર્ટ અનુસાર અલ્લુ અર્જુનને તેના પિતા અને ફિલ્મ પ્રોડ્યુસર અલ્લુ અરવિંદ પાસેથી 150 કરોડ રૂપિયાની સંપત્તિ વારસામાં મળી હતી 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અલ્લુ એક ફિલ્મ માટે 16 થી 18 કરોડ રૂપિયા લે છે. 

મીડિયા રિપોર્ટ મુજબ અલ્લુ અર્જુન ની કુલ સંપત્તિ લગભગ 460 કરોડ રૂપિયા  છે. 

રિપોર્ટ મુજબ અલ્લુ અર્જુન 12 બ્રાન્ડનો બ્રાન્ડ એમ્બેસેડર છે અને એક જાહેરાત માટે રૂ. 10 કરોડની તગડી રકમ ચાર્જ કરે છે 

અલ્લુ અર્જુનના હૈદરાબાદમાં આવેલા બંગલાની કિંમત 100 કરોડ રૂપિયાથી વધુ છે.અલ્લુ ઘણી લક્ઝરી કારનો માલિક છે, જેની કિંમત લગભગ 4 થી 5 કરોડ રૂપિયા છે.

આ સિવાય અલ્લુ અર્જુન પાસે 80 કરોડ રૂપિયાનું પ્રાઈવેટ જેટ છે, જે સામાન્ય રીતે હૈદરાબાદના શમશાબાદ એરપોર્ટ પર પાર્ક કરવામાં આવે છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow