રિપોર્ટ મુજબ T-Seriesએ લગભગ 60 કરોડ રૂપિયામાં 'પુષ્પા 2: ધ રૂલ'ના વર્લ્ડ લેંગ્વેજ મ્યુઝિક રાઇટ્સ અને હિન્દી સેટેલાઇટ રાઇટ્સ ખરીદ્યા છે
Netflix ને 'પુષ્પા 2: ધ રૂલ' ના OTT અધિકારો મળી શકે છે. રિપોર્ટ માં કહેવામાં આવી રહ્યું છે કે આ માટે નેટફ્લિક્સે 100 કરોડ રૂપિયાની ડીલ ઓફર કરી છે.