મુકેશ અંબાણી એ તેમની બંને વહુઓ રાધિકા અને શ્લોકા સાથે લાલબાગચા રાજા ના દર્શન કર્યા હતા 

આ દરમિયાન તેમની સાથે તેમનો નાનો દીકરો અનંત અંબાણી પણ હાજર હતો. 

આ દરમિયાન અંબાણી પરિવાર એકદમ સિમ્પલ લુક માં જોવા મળ્યો હતો. 

લગ્ન બાદ અનંત અને રાધિકા એ પહેલીવાર સાથે બાપ્પા ના દર્શન કર્યા હતા. 

અંબાણી પરિવાર ગણપતિ બાપ્પા નો ભક્ત છે તેઓ તેમના ઘરે પણ બાપ્પા નું સ્વાગત કરે છે. 

અનંત અંબાણી એ લાલબાગચા રાજા ને 20 કિલો સોનાનો મુગટ ધરાવ્યો હતો. 

કડક સુરક્ષા વચ્ચે અંબાણી પરિવાર બાપ્પા ના આશીર્વાદ લેવા આવ્યો હતો. 

અંબાણી પરિવાર ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow