અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના પ્રિ વેડિંગ ફંક્શન જામનગર માં યોજવામાં આવ્યા હતા. 

આ ફંક્શન માં નીતા અંબાણી એ મુકેશ અંબાણી સાથે ડાન્સ કર્યો હતો. આ દરમિયાન નીતા અંબાણી એ હીરા નો હાર, બુટ્ટી અને બંગડી પહેરેલી જોવા મળી હતી. 

આ ફંક્શન માં મુકેશ અંબાણી પણ બ્લ્યુ કલર ના કુર્તા પાયજામા સાથે નહેરુ જેકેટ માં જોવા મળ્યા હતા. 

સંગીત સેરેમની માટે રાધિકા મર્ચન્ટે ડ્રેસ સાથે મેચ ખાતી ચંકી હીરા ની જ્વેલરી પસંદ કરી હતી  

આ સેરેમની માં અનંત અંબાણી એ બ્લેક આઉટફિટ સાથે વર્કવાળું નહેરુ જેકેટ પહેર્યું હતું. 

આ સેરેમની માં અંબાણી પરિવાર ની મોટી વહુ શ્લોકા એ હીરા નો હાર, બુટ્ટી, ટિક્કો અને બંગડી થી પોતાના લુક ને એક્સેસરીઝ કર્યો હતો. 

આકાશ અંબાણીએ શિમર ઈફેક્ટ સાથે લીલા રંગના લાંબા કુર્તા અને ભરતકામ કરેલી શેરવાની પહેરી હતી. 

આ સેરેમની માં ઈશા અંબાણી એ ડાયમંડ નેકલેસ, એરિંગ્સ, બંગડીઓ સાથે, તે એકદમ પરી જેવી લાગતી હતી.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow