જોકે, તેમના દાગીના કરતાં પણ વધુ ધ્યાન ખેંચનાર વસ્તુ હતી તેમની અતિ-દુર્લભ મિનિએચર Hermès Birkin બેગ, રિપોર્ટ મુજબ આ બેગ ની કિંમત 15 કરોડ છે.
નીતા અંબાણીએ આ લૂકને હાર્ટ-શેપ કોલમ્બિયન નીલમનીબુટ્ટી અને મેચિંગ નીલમ-જડિત બ્રેસલેટથી કમ્પ્લીટ કર્યો હતો.
રાધિકાએ તેના એસેમ્બલને ટાઇમલેસ ડાયમંડ જ્વેલરી સાથે એક્સેસરાઇઝ કર્યું હતું. જેમાં એક ક્લાસિક નેકલેસ, મેચિંગ ઈયરિંગ્સ અને એક સ્ટેટમેન્ટ સિલ્વર બકેટ બેગ (Silver Bucket Bag) નો સમાવેશ થાય છે.
રાધિકાના સિગ્નેચર ડ્યુઇ ગ્લેમ, ગુલાબી ગાલ, ન્યૂડ આઇશેડો અને ગ્લોસી લિપ્સ, તેમજ સોફ્ટ કર્લી હેરડોએ તેના દિવાળી લૂકને પૂર્ણ કર્યો.