અમિષા પટેલે ફિલ્મ કહો ના પ્યાર હૈ થી બોલિવૂડ માં એન્ટ્રી કરી હતી. 

અમિષા ની ફિટનેસ જોતા કોઈ ના કહી શકે કે તે 48 વર્ષ ની છે 

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી અમિષા પટેલે તેની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં અમિષા બ્લેક એન્ડ વ્હાઇટ મોનોકની માં જોવા મળી રહી છે. 

અમિષા પટેલે મોનોકની સાથે કાળા ચશ્મા પણ પહેર્યા છે. 

તેના ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો શેર કરતા અમીષાએ કહ્યું કે તે ઉનાળાની મજા માણી રહી છે.

અમીષા પટેલની આ તસવીરો ફેન્સને ઘણી પસંદ આવી રહી છે.

તમને જણાવી દઈએ કે, અમીષાના ઇન્સ્ટાગ્રામ પર લગભગ 5 મિલિયન ફોલોઅર્સ છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow