અમિતાભ બચ્ચન બોલિવૂડ ના મેગાસ્ટાર છે તો ઐશ્વર્યા પણ બોલિવૂડ ની સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રી છે. 

ઐશ્વર્યા અભિષેક બચ્ચન સાથે લગ્ન કરીને બચ્ચન પરિવાર ની વહુ બની ગઈ છે પરંતુ શું તમને ખબર છે બચ્ચન પરિવાર ની વહુ બનતા પહેલા અમિતાભ અને ઐશ્વર્યા એ ઘણી ફિલ્મો માં સાથે કામ કર્યું છે.  

મોહબ્બતેં અમિતાભ બચ્ચન અને ઐશ્વર્યા રાયની એકસાથે પહેલી ફિલ્મ હતી.જેમાં ઐશ્વર્યા એ બિગ બી ની દીકરી ની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ બ્લોકબસ્ટર રહી હતી. 

અમિતાભ બચ્ચનની ફિલ્મ હમ કિસી સે કમ નહીં રિલીઝ થઈ હતી જેમાં ઐશ્વર્યા રાયે તેમની બહેનની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી

ખાખી ફિલ્મ માં અમિતાભ બચ્ચન અને ઐશ્વર્યા રાય એ સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ માં અમિતાભ બચ્ચન પોલીસ ની ભૂમિકામાં અને ઐશ્વર્યા નેગેટિવ રોલ માં જોવા મળી હતી 

‘ક્યૂં હો ગયા ના’ માં પણ અમિતાભ બચ્ચન અને ઐશ્વર્યા એ એક પિતા અને પુત્રી ની ભૂમિકામાં જવોએ મળ્યા હતા. 

અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય એ ફિલ્મ સરકાર રાજ માં પણ સાથે કામ કર્યું હતું આ ફિલ્મ માં અભિષેક બચ્ચન પણ જોવા મળ્યો હતો. 

આ સિવાય અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા અને અભિષેક ફિલ્મ બંટી ઔર બબલી ના ગીત કજરારે માં સાથે જોવા મળ્યા હતા જેમાં ઐશ્વર્યા નો ગેસ્ટ અપિરિયન્સ હતો. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow