અમયારા અવારનવાર તેના ઇન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ લુક્સની તસવીરો શેર કરતી રહે છે
અમાયરા નો બોલ્ડ અને સિઝલિંગ અવતાર ઇન્ટરનેટ પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે
તાજેતર માં અમાયરા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં અમાયરા ગ્રીન ઓફ શોલ્ડર શોર્ટ બોડીકૉન ડ્રેસ માં જોવા મળી રહી છે.
ઇયરિંગ અને હાઈ હિલ સાથે અમાયરા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
લાઈટ મેકઅપ સાથે અમાયરા એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે.
ઇન્સ્ટાગ્રામ પર અમયારા ની ફેન ફોલોઇંગ લિસ્ટ પણ ખૂબ જ જબરદસ્ત છે.
અમયારા ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More