રિપોર્ટ મુજબ અનંત અને રાધિકા ને મુકેશ અને નીતા અંબાણી એ પામ જુમેરાહમાં 3,000 ચોરસ ફૂટના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું આલીશાન ઘર ગિફ્ટ કર્યું છે.
આ ઉપરાંત અનંતને 5.42 કરોડની કિંમતની 'બેન્ટલી કોન્ટિનેંટલ જીટીસી સ્પીડ' કાર અને રાધિકાને મુકેશ અને નીતા પાસેથી કસ્ટમ-મેડ જ્વેલરી મળી હતી
મીડિયા રિપોર્ટ મુજબ એમેઝોનના ભૂતપૂર્વ ચેરમેન અને સીઈઓ જેફ બેઝોસે તેને 11.50 કરોડ રૂપિયાની 'બુગાટી' કાર ગિફ્ટ કરી હતી
રિપોર્ટ મુજબ ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગે કપલ ને 300 કરોડ રૂપિયાનું પ્રાઈવેટ જેટ ગિફ્ટ કર્યું હતું
રિપોર્ટ મુજબ પ્રોફેશનલ રેસલર જોન સીના એ કપલ ને 3 કરોડ રૂપિયાની 'લેમ્બોર્ગિની' કાર ગિફ્ટ કરી હતી.
રિપોર્ટ માં દાવો કરવામાં આવ્યો છે કે બિલ ગેટ્સે કથિત રીતે અનંત અને રાધિકાને રૂ. 180 કરોડની લક્ઝુરિયસ યાટ ભેટમાં આપી હતી
રિપોર્ટ મુજબ ડોનાલ્ડ ટ્રમ્પ ની દીકરી ઇવાન્કા ટ્રમ્પે નવવિવાહિત કપલને અમેરિકામાં 80 કરોડ રૂપિયાનું આલીશાન ઘર ગિફ્ટ માં આપ્યું હતું
રિપોર્ટ મુજબ સુંદર પિચાઈએ તેમને 100 કરોડ રૂપિયાનું હેલિકોપ્ટર ગિફ્ટ કર્યું હતું