મીડિયા રિપોર્ટ મુજબ શાહરુખ ખાને અનંત અને રાધિકા ને ફ્રાંસમાં 40 કરોડ રૂપિયાની કિંમતનું આલિશાન એપાર્ટમેન્ટ ગિફ્ટ કર્યું હતું
રિપોર્ટ મુજબ બચ્ચન પરિવારે કપલ ને 30 કરોડની કિંમતનો હીરા અને પન્ના નો નેકપીસ ભેટ માં આપ્યો હતો.
રિપોર્ટ મુજબ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ અંનત અને રાધિકા ને 25 લાખ રૂપિયાની હાથથી બનાવેલી શાલ ભેટ માં આપી હતી.
કેટરિના કૈફ અને વિકી કૌશલે અનંત અને રાધિકા ને 19 લાખ રૂપિયાની સોનાની ચેન ભેટમાં આપી હતી
રિપોર્ટ મુજબ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે કપલને 9 કરોડ રૂપિયાની 'મર્સિડીઝ' કાર ગિફ્ટ માં આપી હતી
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે કપલ ને 20 કરોડ રૂપિયાની કસ્ટમાઈઝ્ડ 'રોલ્સ રોયસ' કાર ગિફ્ટ કરી હતી.
આ સિવાય અક્ષય કુમારે પણ અનંત અને રાધિકા ને 60 લાખ રૂપિયા ની સોના ની પેન ભેટ માં આપી હતી.