અનંત અને રાધિકા ની ગઈકાલે હલ્દી સેરેમની નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેરેમની માં સલમાન ખાને પણ પીળા કુર્તા માં એન્ટ્રી મારી હતી.
અનંત અને રાધિકા ની હલ્દી સેરેમની માં રણવીર સિંહ પણ હલ્દી લગાવેલો જોવા મળ્યો હતો.
અનંત અને રાધિકા ની હલ્દી સેરેમની માં અનન્યા, ઓરી, શનાયા અને ખુશી કપૂરે સાથે પોઝ આપ્યો હતો.
આ સેરેમની માં અનન્યા, શનાયા અને ઓરી પર હલ્દી લગાવેલા જોવા મળ્યા હતા.
આ દરમિયાન આ ત્રિપુટી એ ખુબ મજા કરી હતી. જેમાં ખુશી કપૂર પણ જોવા મળી હતી.
અનંત અને રાધિકા ની હલ્દી સેરેમની માં આ સેલેબ્સ એન્જોય કરતા જોવા મળ્યા હતા