સ્ટેરી નાઈટ માટે ઈશા અંબાણી એ બ્લેક ઓફ શોલ્ડર ગાઉન સાથે ડાયમંડ જ્વેલરી થી પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો
માસ્કરેડ બોલ માટે, ઈશાએ ગુલાબ સાથેનું તમરા રાલ્ફ ટોપ સાથે લાલ રંગ નો હેવી બૉલરૂમ સ્કર્ટ પહેર્યો હતો
વેદા ના જન્મદિવસ માટે, ઈશાએ ફ્લોરલ પ્રિન્ટેડ એમ્બ્રોઈડરીવાળો સફેદ સ્ટ્રેપલેસ બોલ ગાઉન પહેર્યો હતો.
આ તસવીર માં ઈશા ગુચી કાર્ડિગન સાથે ફિલોસોફી ડી લોરેન્ઝો સેરાફિની ડ્રેસ પહેર્યો હતો.
પ્રિ ફંક્શન માટે ઈશાએ ઓફ વ્હાઈટ હાઈ સ્લિટ સ્લીવલેસ ગાઉન પહેર્યો હતો
મલ્ટીકલર્ડ સ્લીવલેસ વન પીસ માં ઈશા ખૂબ જ સુંદર જોવા મળી હતી.
એક ઇવેન્ટ માટે ઈશા એ ઓરેન્જ ફ્લોરલ પ્રિન્ટેડ ડ્રેસ પહેર્યો હતો.
ઈશા અંબાણીએ પોતાના વેડિંગ ગાઉનનું પુનરાવર્તન કર્યું હતું.ઈશાએ તેણીનો કસ્ટમ કોચર ડાયો વેડિંગ ગાઉન પહેર્યો હતો.