અનંત અને રાધિકા ના બીજા પ્રિ વેડિંગ ફંક્શન ઈટાલી અને ફ્રાન્સમાં ખૂબ જ ભવ્ય લેવલ પર થયું હતું. 

અનંત અને રાધિકા ના બીજા પ્રિ વેડિંગ સેરેમની ની તસવીરો વાયરલ થઇ રહી છે. 

પોતાના બીજા પ્રિ વેડિંગ ફંક્શન માં રાધિકા એ એક થી એક ડ્રેસ પહેર્યા હતા. 

રાધિકા મર્ચન્ટે એક ખાસ ગાઉન પહેર્યો હતો જેને લોકો નું ધ્યાન ખેંચ્યું હતું.  

એક ઇન્ટરવ્યૂ દરમિયાન રાધિકા એ જણાવ્યું હતું કે તે  ગાઉન પર લવલેટર છપાયેલો છે, જે અનંતે તેને તેના 22માં જન્મદિવસ પર આપ્યો હતો.  

આ સિવાય રાધિકા મરમેઇડ લુકમાં પણ જોવા મળી રહી છે.જેમાં તેને ગોલ્ડન અને વ્હાઇટ બોડીકોન ગાઉન પહેર્યો હતો 

એક ફંક્શન માં રાધિકા એ ડિઝાઇનર તમરા રાલ્ફ દ્વારા સફેદ ડબલ સાટિન ડ્રેપ કરેલો ગાઉન પસંદ કર્યો હતો. 

આ સિવાય રાધિકા અને અનંત ના ઘણા ફોટાઓ અને વિડીયો વાયરલ થઇ રહ્યા છે.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow