અનંત અને રાધિકા લગ્ન ના બંધન માં બંધાઈ ગયા છે. 

અનંત અને રાધિકા એ 12 જુલાઈ ના રોજ લગ્ન કર્યા હતા 

13 જુલાઈ એ અનંત અને રાધિકા ની આશીર્વાદ સેરેમની નું આયોજન કરવામાં આવ્યું હતું. 

અનંત અને રાધિકા ના લગ્ન નું  આલ્બમ સામે આવ્યું છે જે વાયરલ થઇ રહ્યું છે. 

અનંત અને રાધિકા ના લગ્ન માં દેશ અને વિદેશ ની મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. 

ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કપલ ને આશીર્વાદ આપવા આવ્યા હતા. 

અનંત અને રાધિકા મિત્ર માંથી હવે પતિ પત્ની બન્યા છે. 

અનંત અને રાધિકા એ ગુજરાતી રીતિરિવાજ મુજબ લગ્ન કર્યા છે . 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow