ભિનેત્રી અનન્યા પાંડેની પિતરાઈ બહેન અલાના પાંડે ટૂંક સમયમાં માતા બનવાની છે.  

અભિનેત્રી ટૂંક સમયમાં એમેઝોન પ્રાઈમના શો 'ધ ટ્રાઈબ'થી ઓટીટી ડેબ્યૂ કરવા જઈ રહી છે.

તાજેતર માં અલાનાએ તેના Instagram હેન્ડલ પર પોતાના બાળક ની લિંગ જાહેર કરી છે. 

તમને જણાવી દઈએ કે ભારતમાં બાળકનું લિંગ તપાસવું કાયદેસર નથી. 

જોકે, અલાના પાંડે તેના પતિ આઇવર મેકક્રે સાથે લોસ એન્જલસમાં રહે છે.

અલાના અને આઈવરે તેમના બાળકનું લિંગ જાણવા માટે કેક કાપી જેમાં અંદરની ક્રીમ વાદળી હતું 

તમને જણાવી દઈએ કે, ગુલાબી રંગ એ છોકરી માટે અને વાદળી રંગ છોકરા માટે હોય છે.

આ દરમિયાન અલાનાએ સફેદ રંગનો ડ્રેસ પહેર્યો હતો. તો આઇવર, મેચિંગ ઓલ-વ્હાઇટ કેઝ્યુઅલ પોશાકમાં જોવા મળ્યો હતો 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow