અનન્યા પાંડે સોશિયલક મીડિયા પર ખુબ જ એક્ટિવ છે.
લગ્ન સીઝન માટે અનન્યા પાંડેએ શેર કર્યો નવો લુક
અનન્યા પાંડેએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર તેના વિવિધ વેડિંગ લુક્સ શેર કર્યા છે
તસવીરો શેર કરતા અનન્યાએ કેપ્શનમાં પૂછ્યું - "લગ્ન સીઝન પૂરી થઈ રહી છે કે શરૂ થઈ રહી છે?"
અભિનેત્રીએ આગળ લખ્યું કે, "લગ્ન સીઝન તો હંમેશા જ રહેતી હોય છેને?"
અનન્યા ટૂંક સમયમાં ફિલ્મ 'ચાંદ મેરા દિલ'માં જોવા મળશે
આ ફિલ્મમાં અનન્યા પાંડે પહેલીવાર અભિનેતા લક્ષ્ય સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે
અનન્યા નો આ ટ્રેડિશનલ લુક ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More