અનન્યા પાંડે તેના અભિનય ઉપરાંત તેની ફેશન સેન્સ માટે પણ જાણીતી છે.
અનન્યા સોશિયલ મીડિયા પર તેના ફેન્સ માટે કઈ નું કઈ શેર કરતી રહે છે.
તાજેતર માં અનન્યા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં અનન્યા લાલ રંગના ઓફ શોલ્ડર ડ્રેસમાં જોવા મળી રહી છે.
ગળા માં ગુલાબ નું નેકલેસ અને કાન માં હાર્ટ શેપ ની બુટ્ટી સાથે અનન્યા એ તેના લુકને એક્સેસરીઝ કર્યો છે.
અનન્યા પાંડેએ લાઇટ મેકઅપ સાથે રેડ લિપસ્ટિક કરી છે જે તેની સુંદરતા માં વધારો કરી રહી છે.