અનન્યા પાંડે એ અનામિકા ખન્ના માટે લેકમે ફેશન વીક માં રેમ્પ વોક કર્યું હતું. 

અનન્યા પાંડે સિલ્વર અને બ્લુ બોલ્ડ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

અનન્યા એ તેના આ આઉટફિટ ની કેટલીક તસવીરો તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે. 

આ આઉટફિટ સાથે અનન્યા એ હાથ માં ઘણી સિલ્વર બંગડીઓ પહેરી હતી. 

ડાર્ક મેકઅપ સાથે અનન્યા એ તેના વાળ ને સ્ટાઇલ માં બાંધ્યા હતા. 

હાઈ હિલ સાથે અનન્યા એ તેના લુક ને કમ્પ્લીટ કર્યો હતો. 

આ આઉટફિટ માં અનન્યા ખુબ જ સુંદર જોવા મળી રહી છે. 

અનન્યા ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow