અનન્યા પાંડે હંમેશા સોશિયલ મીડિયા પર તેના ફેશન સ્ટાઇલ માટે સમાચારમાં રહે છે.
અનન્યા પાંડે સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે.
અનન્યા એ તાજેતર માં તેના લેટેસ્ટ ફોટા શેર કર્યા છે જેમાં તે ગ્લેમરસ જોવા મળી રહી છે
આ તસવીરો માં અનન્યા ગુલાબી રંગના પરંપરાગત લહેંગામાં જોવા મળે છે.
અનન્યાનો ગુલાબી લહેંગા ચાંદી ના ભરતકામ થી ડિઝાઇન કરવામાં આવ્યો છે
આ આઉટફિટ સાથે અનન્યા એ લીલા પથ્થરનો સ્ટેટમેન્ટ નેકપીસ અને ગોલ્ડન બંગડીઓ પહેરી છે.
ન્યુડ મેકઅપ અને હાઇ બન હેરસ્ટાઇલમાં અનન્યાની એ તેના લુક ને કમ્પ્લીટ કર્યો છે. .
ફોટોશૂટ દરમિયાન બેકગ્રાઉન્ડમાં દેખાતો મોર આ તસવીરો ની સુંદરતામાં વધારો કરી રહ્યો છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More