અનન્યા પાંડે બોલિવૂડ લોકપ્રિય સ્ટારકિડ અને અભિનેત્રી છે.
અનન્યા તેના અભિનય ઉપરાંત તેની ફેશન સેન્સ માટે પણ જાણીતી છે.
અનન્યા સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે.
તાજેતર માં અનન્યા એ તેના ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં અનન્યા ઇન્ડો-વેસ્ટર્ન લુકમાં જોવા મળી રહી છે.
અનન્યા એ તેની સાડી ને મોર્ડન ટચ આપ્યો છે. જેમાં તે સુંદર લાગી રહી છે.
મિનમલ મેકઅપ સાથે અનન્યા એ તેના વાળ ને અસ્તવ્યસ્ત રાખ્યા છે.
આ સાથે અનન્યા એ તેના કપાળ પર એક નાની બિંદી પણ કરી છે જે તેના લુક માં વધારો કરી રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More