તોતા પ્રિન્ટ વાળી આ ઓરેન્જ સાડીમાં અનન્યા ગોર્જિયસ દેખાઈ રહી છે.
સોફ્ટ મેકઅપ, આછો પિન્કિશ બ્લશ અને સટલ હાઇલાઇટરે તેમના ચહેરાને નેચરલી રેડિઅન્ટ ફીલ આપ્યો છે.