અનન્યા પાંડે તેની સ્ટાઇલિશ ડ્રેસિંગ સેન્સના કારણે સોશિયલ મીડિયા પર પોપ્યુલર રહે છે 

અનન્યા પાંડે જે પણ કઈ તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરે છે તે તરત જ વાયરલ થઇ જાય છે.  

તાજેતર માં અનન્યા એ તેના ઇન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.

આ તસવીરો માં અનન્યા પિન્ક કલર ના શિમરી શોર્ટ ડ્રેસ માં જોવા મળી રહી છે. 

પિન્ક મેકઅપ માં અનન્યા પાંડે ખુબ જ સુંદર જોવા મળી રહી છે.  

આ દરમિયાન અનન્યા એ તેના પરફેક્ટ ફિગર ને ફ્લોન્ટ કર્યું હતું. 

અનન્યા એ કેમરા સામે એક થી એક થી એક કિલર પોઝ આપ્યા હતા 

ચાહકો ને અનન્યા ની આ સ્ટાઇલ ખુબ જ પસંદ આવી રહી છે.   

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow