અનન્યા પાંડે બોલિવૂડ ની ચર્ચિત સ્ટારકિડ છે
અનન્યા પાંડે ચંકી પાંડે અને ભાવના પાંડે ની દીકરી છે.
અનન્યા એ કરણ જોહર ની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2 થી બોલિવૂડ માં એન્ટ્રી કરી હતી.
અનન્યા સોશિયલ મીડિયા પર તેના ફોટા અને વિડીયો શેર કરતી રહે છે.
અનન્યા એ તાજેતર માં તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં અનન્યા ઓલ બ્લેક લુક માં જોવા મળી રહી છે.
ગળામાં નેકલેસ, કાન માં બુટ્ટી અને હાઈ હિલ સાથે અનન્યા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
ગ્લોસી મેકઅપ સાથે અનન્યા એ તેના વાળ ને અલગ સ્ટાઇલ માં બાંધ્યા છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More