અનન્યા પાંડે એ બોલિવૂડ ની ચર્ચિત સ્ટારકિડ અને યુવા અભિનેત્રી છે.
અનન્યા એ સ્ટુડન્ટ ઓફ ધ યર થી બોલિવૂડ માં એન્ટ્રી કરી હતી.
અનન્યા તેની પ્રોફેશનલ લાઈફ કરતા તેની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં રહેતી હોય છે.
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી અનન્યા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં અનન્યા ફ્લોરલ સાડી માં ખુબ જ સુંદર જોવા મળી રહી છે.
આ સાડી સાથે અનન્યા એ તેને મેચિંગ ડિઝાઈનર બ્લાઉઝ પહેર્યું છે.
હાથ માં વીંટી સાથે અનન્યા એ તેના લુક ને સિમ્પલ રાખ્યો છે.
ગ્લોસી મેકઅપ સાથે અનન્યા એ કપાળ પર નાની બિંદી કરી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More