અનન્યા પાંડે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને દરેક લુકમાં ધૂમ મચાવતી જોવા મળે છે.
અનન્યા એ તાજેતર માં તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં અનન્યા કટઆઉટ આઉટફિટમાં જોવા મળી રહી છે.
અનન્યા પાંડેએ ઇયરિંગ્સ, રિંગ્સ અને હીલ્સ સાથે તેના લુકને એક્સેસરાઇઝ કર્યો હતો
મિનિમલ મેકઅપ સાથે અનન્યા એ તેના વાળ ખુલ્લા રાખ્યા હતા.
આ દરમિયાન અનન્યા કમર ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
આ તસવીરો શેર કરતી વખતે અનન્યા પાંડેએ કેપ્શન આપ્યું - સ્પેસ ગર્લ!
અનન્યા ની આ તસવીરો ચાહકો ને ખુબ પસંદ આવી રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More