અનન્યા પાંડે સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે. 

તાજેતર માં અનન્યા એ તેના લેટેસ્ટ ફોટશૂટ ની તસવીરો શેર કરી છે 

આ તસવીરો માં અનન્યા મલ્ટી કલર લહેંગા ચોલી માં એકદમ ગ્લેમરસ લાગી રહી છે. 

હેવી જવેલરી સાથે અનન્યા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.  

ગ્લેમ મેકઅપ સાથે અનન્યા એ તેના વાળ ને ચોટી માં બાંધ્યા છે. 

કપાળ માં નાની કાળી બિંદી અનન્યા ના લુક માં વધારો કરી રહો છે. 

આ લહેંગા સાથે અનન્યા એ બાંધણી નો દુપટ્ટો કેરી કર્યો હતો. 

અનન્યા ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow